જામનગર જીલ્લા SP શ્રી પ્રેમ્સુખ ડેલુ સાહેબ તથા ગ્રામ્ય વિભાગ ના DYSP શ્રી કુણાલ દેસાઇ સાહેબનાઓ ના માર્ગદર્શન દરેડ ઇન્દીરા આવાસમા જાહેરમા સ્ટ્રીટ લાઈટના અંંજવાળે ગંજીપાના વડે જુગાર રમતા રોકડ રૂ. ૧૫,૨૧૦/-ના મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને પકડી પાડતી જામનગર પંચકોશી બી ડીવીઝન પોલીસ
આરોપીઓ :
(૧) પ્રકાશગીરી મનસુખગીરી ગોસ્વામી જાતે બાવાજી ઉ.વ.૪૦,
(૨) ધીરાભાઇ મોડાભાઇ સિંધવ જાતે ભરવાડ ઉ.વ.૩૦,
(૩) સનોજ ગોરખનાથ ચૌધરી જાતે મલ્લા ઉ.વ.૩૪,
(૪) ભીખુગીરી મનસુખગીરી ગોસ્વામી જાતે બાવાજી ઉ.વ.૪૨,
(૫) સવજીભાઇ ભાદાભાઇ ટોયટા જાતે ભરવાડ ઉ.વ.૩૩,
રિપોર્ટર: યોગેશ ઝાલા – જામનગર