જામનગર શહેરમાં રહેણાંક ફલેટમાં ચાલતા જુગારના અખાડા માંથી રોકડ રૂ. ૩૬,૮૫૦/- તથા ગંજીપતા, મોબાઇલ ફોન, મળી કુલ રૂ. ૬૨,૩૫૦/ ના મુદામાલ સાથે છ સ્ત્રી-પુરૂષોને પકડી પાડતી જામનગર એલ.સી.બી.પોલીસ
જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓની સુચના તથા એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી કે.કે.ગોહીલના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.
(૧) સાઇનાબેન વા/ઓ સલીમભાઇ માલાભાઇ કુરેશી રહે. સરૂ સેકશન રોડ, કોનીક ટાવર જામનગર
(ર) સુરૈયાબેન ઉર્ફે છોટી વા/ઓ વસીમભાઇ કાસમભાઇ તુરીયા રહે. ધોરાજી, જી.રાજકોટ હાલ જામનગર
(૩) દિપેશભાઇ ઉર્ફે દિપક પ્રાગજીભાઇ મંગે રહે. દિ.પ્લોટ-૪૯ રોડ, જામનગર
(૪) મુસ્તાકભાઇ સલીમભાઇ રફાઇ રહે. સરૂ સેકશન રોડ, કોનીક એપાર્ટમેન્ટ, બ્લોક નંબર ૪૦૧, જામનગર
(૫) ગુલામહુશેન હાજીભાઇ ખફી રહે. ખોજાગેઇટ, ટીટોડીવાડી, જામનગર
(૬) અકબરભાઇ અબાસભાઇ ખફી રહે. મસીતીયાગામ, તા.જી.જામનગર
આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી કે.કે.ગોહીલની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા, તથા એલ.સી.બી. સ્ટાફના માણભાઇ વસરા, સજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર,બળવતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર: યોગેશ ઝાલા – જામનગર