Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર થયો સસ્તોતો

19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર 36 રૂપિયા સસ્તો થયો છે

તેની કિંમત ઘટીને 1976 રૂપિયા થઈ ગઈ છે જે પહેલા 2012.50 રૂપિયા હતી. 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.અત્યાર સુધી દિલ્હીમાં કોમર્શિયલ ગેસની કિંમત 2012.50 રૂપિયા, કોલકાતામાં 2132 રૂપિયા, મુંબઈમાં 1972.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2177.50 રૂપિયા હતી.

રિપોર્ટર: યોગેશ ઝાલા – જામનગર

 

Related posts

જામનગરનું ગિરનારી મિત્ર મંડળ 18વર્ષે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરે છે, આજ મહાઆરતી

Gujarat Darshan Samachar

વિજરખી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

Gujarat Darshan Samachar

પ્રાચી તીર્થ ખાતે કોળી સમાજ ભવન માં સોમવારે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ યોજાશે

Leave a Comment

टॉप न्यूज़