છેલ્લાં ઘણાં સમયથી લંમ્પી વાઈરસ પશુઓમાં વધુને વધુ ફેલાતો જોવા મળ્યો છે સરકારની અને તંત્ર સામે સવાલો ઉભા કરે એવી સ્થિત સર્જાઈ છે રસી આપવા છતાંય ૧૫૦૦ થી વધુ પશુઓના મોત થયા છે પશુપાલક અને ગૌ સેવામાં ચિંતાનો નું મોજું ફરી વળ્યુ છે
પશુઓની સ્થિતી જોઈને હ્રદય કંપાવે તેવા દ્ર્શ્યો જોવ મળી રહ્યાં છે લોકોનાં આંખોમાં પાણી આવી જાય છે ફ્ક્ત રસીઓના આંકડા મોટાં દેખાય તેવું કરવા કરતા, તંત્ર અને સરકારે નકર પગલાં લેવાયા તેવી લોકોનું કહેવું છે જેથી પશુધનને બચાવી શકાય
રિપોર્ટર: યોગેશ ઝાલા – જામનગર