Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

સોમનાથ મંદિર ખાતે પત્રકારો ના ધરણા પ્રદર્શન.સોમનાથ ટ્રસ્ટ દ્વારા પત્રકારો ને કવરેજ પર પ્રતિબંધ ફરમાવતા રોષ.. પત્રકારો સોમનાથ મંદિર ના પ્રવેશ દ્વાર પાસે ધરણા પર ઉતર્યા… કાળી પટી ધારણ કરી પત્રકારો ધરણા પર ઉતર્યા.. પત્રકારો છીએ… આતંકવાદી નથી…સદબુદ્ધિ આપો… સોમનાથ ટ્રસ્ટ ને સદબુદ્ધિ આપો ના પત્રકારો ના સૂત્રોચ્ચાર… સુરક્ષા વિભાગ દ્વારા પત્રકારો ને કવરેજ માટે મંજૂરી પરંતુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિબંધ… સોમનાથ ટ્રસ્ટ ની તાનાશાહી ના વિરોધ માં પત્રકારો આંદોલન ના માર્ગે…સોમનાથ આવતા ભાવિકો પણ બન્યા અવાચક…ભાવિકો એ પણ સોમનાથ ટ્રસ્ટ ની આલોચના કરી

પત્રકારો સોમનાથ મંદિર ના પ્રવેશ દ્વાર પાસે ધરણા પર ઉતર્યા…કાળી પટી ધારણ કરી પત્રકારો ધરણા પર ઉતર્યા..

પત્રકારો છીએ… આતંકવાદી નથી…સદબુદ્ધિ આપો… સોમનાથ ટ્રસ્ટ ને સદબુદ્ધિ આપો ના પત્રકારો ના સૂત્રોચ્ચાર…

સુરક્ષા વિભાગ દ્વારા પત્રકારો ને કવરેજ માટે મંજૂરી પરંતુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિબંધ…

સોમનાથ ટ્રસ્ટ ની તાનાશાહી ના વિરોધ માં પત્રકારો આંદોલન ના માર્ગે…સોમનાથ આવતા ભાવિકો પણ બન્યા અવાચક…ભાવિકો એ પણ સોમનાથ ટ્રસ્ટ ની આલોચના કરી

Related posts

વાંકાનેર : કોન્ટ્રાકટર, અને બાંધકામ શાખાના અધિકારીઓની મિલી ભગતથી ખુલો ભ્રષ્ટાચાર…

Gujarat Darshan Samachar

ધાર્મિક સ્થાનો ના નામે કરવામાં આવતા દબાણ દૂર કરવા હિન્દુ સેનાં ની માંગ

Gujarat Darshan Samachar

ESTP ઘટકના બહેનોને રોજગારી પૂરું પાડતું જામનગર મહાનગરપાલિકા

Leave a Comment

टॉप न्यूज़