Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જોડિયા મામલતદાર સાહેબ તથા તાલુકા વિકાસ અધિકારી સાહેબ જોડિયાને અચોક્કસ મુદતની હડતાલમાં

જોડિયા તાલુકામાં કુલ 37 ગામના કુલ 14 તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાશે અને આ હડતાળ દરમ્યાન હરઘર તિરંગા અંતર્ગત ગ્રામપંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની કામગીરી ,ડિઝાસ્ટર અંગેની કામગીરી તેમજ કોરોના વાયરસની કામગીરી અને ગાય માતાને લગત લંપી વાઇરસ અંગેની જાહેરાતની કામગીરી કરશે.આ સિવાય બધી કામગીરી સદંતર બંધ રહેશે તેવું જોડિયા તાલુકા તલાટી મંડળના પ્રમુખ ડી.વી. જાડેજા દ્વારા જણાવવામાં આવેલ છે.

રિપોર્ટર..શરદ એમ.રાવલ. હડિયાણા

Related posts

ભોલેશ્વર જતા પદયાત્રીઓ માટે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પોતાના હાથ નાસ્તો બનાવ્યો, મહેક ગ્રુપ દ્વારા કેમ્પનું આયોજન

જામનગર પોલીસ બેડામાં આંતરિક બદલી

ઉપ રાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુજીનું એરફોર્સ સ્ટેશન ખાતે ભાવભર્યું સ્વાગત કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો

Leave a Comment

टॉप न्यूज़