બ્રેકીંગ ન્યુઝજામનગર ના શેખપાટ પંથકમાં દુષ્કર્મથી સગીરા ગર્ભવતી બની ! પંથકમાં અરેરાટી..! by Gujarat Darshan SamacharAugust 1, 2022025 Share0 નાનાં એવાં શેખપાટ ગામમાં દુષ્કર્મના બનાવથી ચકચાર: અલિયાબાડાના બે આરોપીઓ હરપાલ ઉર્ફે હપ્પી અને કિશન પરમાર વિરુદ્ધ પોક્સોની કલમ હેઠળપોલીસ ફરિયાદ નોંધાઈ