જામનગર સચાણ સહિત જીલ્લાના માછીમારો ના વર્ષો જુના પડતર પ્રક્ષ્નો નો નિરાકરણ લાવતા રાજ્ય ના કેબીનેટ કુષિ મંત્રી રાઘવજી ભાઈ પટેલ નુ માર્કેટ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન ધીરુભાઈ કાર્યા ગ્રામીણ બેંકના મેનેજર મહેતા સાહેબ ફિશ વિભાગના રેટીયાં સાહેબ જામનગર બોટ એસો.ના પ્રમુખ હાજી મોહંમદ સઇદ ગંઢાર ભાજપના અગ્રણી પંચાયતના સરપંચ અને બ્લુ ઇન્ડિયાના હેડ પત્રકાર ઈનાયત ખાન પઠાણ તાથા જામનગર બ્યુરો ચીફ હાજીભાઇ દોદાણી પત્રકાર એકતા પરિષદ ના મંત્રી અને અન્ય માછીમાર સમાજ દ્વાર સંન્માન કરવાં મા આવેલ મોટી સંખ્યામાં ઉપસ્થિત માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન પ્રવિણ સિંહ ઝાલા.માર્કેટિંગ યાર્ડ ના વાઈસ ચેરમેન ધીરૂભાઈ કારીયા.ગ્રામ્યણી બેંક ના મેનેજર મેતા સાહેબ. ફિસરિસ વિભાગ ના રેટીયા સાહેબ. જામનગર બોટ એસોસિએશન ના પ્રમુખ હાજી મહંમદ શીદીક ગંઢાર. ના અગ્રણી નરેન્દ્ર સિંહ જી જ અગ્રણીઓ ની ઉપસ્થિત અને250000 ચેક વિતરણ ફ્રીશ બોર્ડના લાયસન્સ અન્ય લાભો પણ સચાણા ની પબ્લિક મેલ આપવામાં આવેલ હતા
રિપોર્ટર: યોગેશ ઝાલા – જામનગર