Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

તાલાલા થી માધુપુર ગીર જતા માર્ગ ઉપર બે વાહનો સ્લિપ થયાં

તાલાલા ગીર થી માધુપુર ગીર જતો માર્ગ ઉપર બે માસમાં ૧૫ અકસ્માત થયા:બે મૃત્યુ

 

તાલાલા થી માધુપુર ગીર જતા માર્ગ ઉપર આજે સવારે અલગ અલગ જગ્યાએ બે વાહનો સ્લીપ થઇ ગયા હતા,સદનસીબે બંને અકસ્માત માં કોઈને ઈજાઓ થઈ નથી.

તાલાલા-માધુપુર ગીર માર્ગ ઉપર છેલ્લા બે માસમાં ૧૫ જેટલા અકસ્માતો થયા જેમાં બે લોકોના મરણ થયા છે,ભારે ટ્રાફિક વાળા આ માર્ગ ની બંને સાઈડો ખુબજ નીચી છે,જ્યારે સામેથી વાહન આવે ત્યારે સાઈડ આપવામાં વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય વાહનો માર્ગ ઉપરથી સ્લિપ થઈ જાય છે અથવા ઉથલી પડે છે,આવાં બનાવોમાં અવિરત વધારો થઈ રહ્યો હોય બાંધકામ વિભાગ માર્ગની મરામત કરાવે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે

રીપોર્ટ:કાજલ ભટ્ટ તાલાલા ગીર

Related posts

જામનગર પોલીસ બેડામાં આંતરિક બદલી

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ..

આમ આદમી પાર્ટી જામનગર દ્વારા 78 વિધાનસભાના ઉમેદવાર કરસન ભાઈ કરમુર નું સન્માન તથા ઓબીસી મોરચાના નવા હોદ્દેદારોની નિમણૂક

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़