ગરબા રમવા પર 18% GST નાખીને આ લૂંટેરી અને સરકાર ગુજરાતની અસ્મિતાને દુભાવી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા જામનગર લાલ બગલા સર્કલ ખાતે GST પાછો ખેંચવા મા આવે નો સૂત્રચાર કરી તથા ગરબા રમીવિરોધ કરવામાં આવ્યો
– ગરબા પર GST લાદવો એ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું અપમાન છે.
– ગરબા એ શ્રદ્ધાનો વિષય છે, પૈસા કમાવવાનું સાધન નથી.
– ભાજપે ગરબા પર લાદવામાં આવેલ GST પાછો ખેંચવો જોઈએ.
રિપોર્ટર: યોગેશ ઝાલા – જામનગર