Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

CNG ગેસમાં એક અઠવાડિયામાં બીજી વખત ભાવ વધારો ઝીંકયો

અદાણી એ CNG ના ભાવ એક અઠવાડિયામાં બે વખત વધારો ઝીંકયો છે અગાઉ તા. ૨ ઓગસ્ટ નાં રોજ રૂ. ૧.૯૯ નું ભાવ વધારો કરે હતો આજે ફરી એક વખત રૂ ૧.૪૦ નો ભાવ વધારો ઝીંક્યો છે જેની અસર સામાન્ય લોકો પર પડવાની છે કુલ ભાવ વધારો ૩.૪૮ થયેલ છે મોઘવારી અને ભાવ વધારો લોકોની પરેશાની વધારી રહ્યું છે

રિપોર્ટર જિગર રાવલ

Related posts

જીએસટી દ્વારા ખોટા બિલિંગ કૌભાંડમાં જામનગરનાં બે વેપારીની ધડપકડ કરી હતી

Gujarat Darshan Samachar

હર ઘર તિરંગા અંતર્ગત લોકવિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ દ્વારા ડીએનએ આકારના તિરંગાની બનાવટ વર્કશોપ યોજાયો

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામ માંથી ડીગ્રી વગરના ડોકટરને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી. પોલીસ

Leave a Comment

टॉप न्यूज़