Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

દામનગર પોલીસ પરિવાર દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત અવરનેસ લાઈફ ઇઝ પ્રેસિયસ ટેઈક કેર ના સદેશ સાથે રેલી યોજાય…

દામનગર શહેર માં સુરક્ષા સેતુ અંતર્ગત મહિલા તથા બાળ સલામતી તથા ટ્રાફિક અવેરનેસ તથા સાઈબર ક્રાઈમ ને લગતા જાગૃતિ બાબતે પે ગ્રીન શાળા દામનગર મુકામે સેમિનાર યોજ્ય

તેમજ પ્રોજેકટર દ્રારા વિડિયો પ્લે તેમજ ટ્રાફિક અવેરનેસ તથા સાઈબર ક્રાઈમને લગતી જાગૃતિ માટે રેલી નું આયોજન દામનગર  પોલીસ પરિવાર દ્વારા લાઈફ ઇઝ પ્રેસિયસ ટેઈક કેર યાને જિંદગી કિંમતી છે કાળજી રાખો ચેતતા નર સદા સુખી ના સુંદર સદેશ સાથે શહેર ભર ના મુખ્ય માર્ગો ઉપર ધ્યાનાકર્ષક રીતે પોસ્ટર બેનર સાથે શિસ્તબદ્ધ રીતે સમગ્ર પોલીસ સ્ટાફ તથા દામનગર પી એસ આઈ છોવાળા ના નેતૃત્વ માં રેલી યોજાઇ હતી.

રિપોર્ટર વિમલ ઠાકર દામનગર 

Related posts

જામનગરના સપડાં સિદ્ધિ વિનાયક મંદિરમાં ખાતે ગણેશ ભક્તોની ભીડ ઉમટી પડી હતી પૂજા અર્ચના અને શ્રીફળ વધેરી ધન્યતા અનુભવી

Gujarat Darshan Samachar

અદાણીના સીએનજી ગેસના ભાવમા વધારો

પાલીતાણામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

Leave a Comment

टॉप न्यूज़