Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

મોહરમ પર્વ દરમ્યાન જામનગરમાં ગોઝારી ઘટના, એસપી પ્રેમસુખ ડેલુ સહિત પોલીસ કાફલો જી જી હોસ્પીટલ ખાતે દોડી આવ્યા SP

ઘટનાની જાણ થતાં જામનગર એસ.પી. પ્રેમસુખ ડેલુ સાહેબ સહિત પોલીસ કાફલો જી જી હોસ્પીટલ દોડી આવ્યા

ગુજરાત જામનગરમાં મહોરમમા દુઃખદ બનાવ ધરારનગરમા તાજીયા રાત્રે પડમાં આવતા હોય છે તાજીયા ઇલેક્ટ્રિક વાયર ફસાઈ જતાં ત્યારના સમયે ૧૦ જેટલા લોકોને વિજ શોક લાગ્યો અને ૨ વ્યક્તિએ જીવ ગુમાવ્યા કરુણ ઘટના

 

જિગર રાવલ – જામનગર

 

 

 

Related posts

જ્યુપીટર ફાઉન્ડેશન અંજાર ગ્રુપ દ્વારા ફનમેલા કાર્યક્રમ યોજાયો

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં 3.4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો

Gujarat Darshan Samachar

ફ્લેટમાં જુગાર રમતાં સ્ત્રી અને પુરુષ પકડાયા

Leave a Comment

टॉप न्यूज़