જામનગર જીલ્લામાં ફરજ બજાવતા પાંચ PSI ને PI તરીકે પ્રમોશન મળતા આજરોજ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ તથા પોલીસ અધિક્ષક જામનગરનાઓએ “ પીપીંગ સેરેમની ” યોજી પ્રમોશન મેળવનાર અધિકારીઓને સોલ્ડર બેઝ પહેરાવ્યા
પ્રમોશન મેળવનાર અધિકારી
(૧) કે.સી.વાઘેલા (જામજોધપુર પોલીસ સ્ટેશન) પ્રમોશન સાથે કચ્છ પશ્ચિમ.
(૨) એલ.આર.ગોહીલ (ટ્રાફીક શાખા) પ્રમોશન સાથે નર્મદા જીલ્લો.
(૩) કે.કે.ગોહીલ (એલ.સી.બી. શાખા) પ્રમોશન સાથે દ્વારકા જીલ્લો.
(૪) આર.વી.વીંછી (એસ.ઓ.જી. શાખા) પ્રમોશન સાથે એ.સી.બી.
(૫) એમ.બી.જાડેજા (એરપોર્ટ સિક્યુરીટી) પ્રમોશન સાથે સી.આઈ.ડી. ક્રાઈમ.