Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

મોંઘવારી મુદ્દે જામનગરમાં કોંગ્રેસ દ્વારા ધરણાં

 

આજ રોજ જામનગર જિલ્લા તથા શહેર કોંગ્રેસ દ્વારા મોઘવારી મુદ્દે લાલ બંગલા ખાતે જિલ્લા પ્રમુખ જીવણ ભાઈ કુંભારવાડિયા શહેર પ્રમુખ દુગુભા જાડેજા ની આગેવાની માં મોઘવારી ના ધરણાનો કાર્યક્રમ કરેલ હતો જેમાં પ્રદેશ મહામંત્રી યુસુફ ખફી, મહિલા પ્રમુખ રંજનબેન, કૉર્પોરેટ જૈનબબેન ખફી, રચના બેન નાંદણીયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

હિન્દુ સેના દ્વારા “ચેતતો નર સદા સુખી” હિન્દુ દીકરીઓને ફસાવી લવ જેહાદના નામે ધર્માંતરણ અટકાવવા માટે જાગૃતિ લાવવા પત્રિકા વિતરણ કરવામાં આવી

Gujarat Darshan Samachar

હર ઘર તિરંગા અન્વયે JMC અને ND ક્રીએટિવ ગ્રુપ ના સહિયારા પ્રયાસથી ચિત્ર પ્રદર્શન

ઘરફોડ ચોરીના ગુન્હામાં ગયેલ સોનાના ઘરેણા વેચેલના રોકડા.૩-૨,૦૫,૦૦૦/- સાથે આરોપીઓને પકડી પાડતી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

Leave a Comment

टॉप न्यूज़