Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

એક તરફ જામનગરમાં PGVCL દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે તો બીજી તરફ ઉદ્યોગકારો અનિયમિત વીજળી મળતા ઉગ્ર બન્યા છે

કોરોના કાળ અને દેશની આર્થિક સ્થિતી મુજબ બધે વેપાર ધંધા ઠપ છે ત્યારે જામનગરના ઉદ્યોગકારો માંડ કરીને નાના ઉદ્યોગકારો પોતાના ઘર પરિવાર માટે દિવસ રાત એક કરીને કામ કરતાં હોય છે એવામાં PGVCL એક બાજુ મન ફાવે તેવો ભાવ વધારો ઝૂકી દેતા હોઈ છે તોય લોકો મૌન રહે છે  જેટલા પૈસા વસૂલ કરે છે સામે સુવિધા આપવામાં ઠાગાઠૈયા કરવા માંડે છે ૨૪ કલાક વીજળીના વચનો આપતી સરકાર ત્રાહિમામ્ થયા ઉદ્યોગકારો કારણ કે છેલ્લાં ઘણાં સમયથી ઉદ્યોગ વિસ્તારમાં વીજળીના પ્રશ્નો રહેતા આવ્યા છે કાયમી નિરાકરણ લાવી સકતા નથી ત્યારે ઉદ્યોગકારો કહે છે કે મેન્ટેનન્સ નામે માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ઉદ્યોગકારો દ્વારા અનેક વખત મૌલિક અને લેખત રજૂઆત કરેલ છે છતાં પણ સુધારો અને સુવિધાના નામે મીંડું છે પરિણામે ઉદ્યોગકારોને મોટું નુકશાન વેઢવાનો વારો આવ્યો છે અનિયમિત વીજળી મળે છે તો ૨૪ કલાક વીજળી આપવાના વચન કેમ અપાઈ છે

Related posts

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના શિક્ષકો મોટી સંખ્યા માં અન્ય સરકારી કર્મચારીઓ રાજકોટની મહારેલીમાં જોડાયા હતા

Gujarat Darshan Samachar

હર ઘર તિરંગા અન્વયે JMC અને ND ક્રીએટિવ ગ્રુપ ના સહિયારા પ્રયાસથી ચિત્ર પ્રદર્શન

જામનગર શહેરના મધરાતે દીપક ટોકીઝ પાસે ખવાસ યુવાનો પર આરબફળીના શખ્સોએ કર્યો જીવલેણ હુમલો

Leave a Comment

टॉप न्यूज़