Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

હૃદય રોગના હુમલા બાદની સારવાર અંગે આગામી તા. ૭,૮ સપ્ટેમ્બરના ITRA દ્વારા આરોગ્ય શિબિરનું આયોજન

જામનગર, તા. ૨ સપ્ટેમ્બર, જે દર્દીઓને હૃદય રોગનો હુમલો આવ્યો હોય તેમજ હૃદય રોગની બીમારી પછી જોવા મળતા લક્ષણો જેમ કે શ્વાસ ચડવો, છાતીમાં ઝીણો દુઃખાવો રહેતો હોય- જો આવા લક્ષણો જોવા મળતા હોય તો તેવા દર્દીઓ માટે હૃદયની ક્ષમતા વધે તે માટે આયુર્વેદ યુનિવર્સીટીના આઇટીઆરએ હોસ્પિટલના કાયચિકીત્સા વિભાગ દ્વારા આગામી તા. ૭ અને ૮ સપ્ટેમ્બર, સવારે ૯થી ૧૨ કલાક દરમિયાન ઓપીડી નંબર ૧૩, આટીઆરએ હોસ્પિટલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી, રિલાયન્સ મોલની સામે, જામનગર ખાતે રાહત દરે નિદાન ઉપરાંત સારવાર કરવામાં આવશે. આ આરોગ્ય શિબિરનો જામનગરની જાહેર જનતાને લાભ લેવા માટે આર.એમ. ઓ. શ્રી ડો. જોયલ પટેલ, ITRA દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ઉમેશ માવાણી – જામનગર

 

Related posts

પાટણ સનાતન હિન્દૂ સેવા સમાજ નાં પ્રમુખની માંગણીને એસટી વિભાગે આપી મંજુરી, દોડાવશે બસ સોમનાથ થી કચ્છ માતાનાં મઢ, શ્રદ્ધાળુને થશે ફાયદો ધાર્મિક વિધી કરી પ્રથમ યાત્રાનું શ્રીફળ વધેરી

વાસ્મોના કર્મયોગી કર્મચારીઓને યોગ્ય ન્યાય

Gujarat Darshan Samachar

માજી સૈનિક ના પ્રમુખો ને ગ્રહ મંત્રી શ્રી હર્સ સંઘવી સાહેબ રૂબરૂમાં બોલાવીને અમારાં જે માજી સૈનીકો ના પ્રશ્નો અને મુદાઓ વિશે ચર્ચાઓ,નિરાકરણ કરીશું એવું આશ્વશન આપેલ

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़