ભાદરવી અગીયરસ ના દિવસે જામનઞર મા આપણા વાલ્મીકી સમાજના ઈષ્ટ દેવ અને હિન્દુજા પિર ભઞવાન શ્રીરામદેવજી મહારાજ ની,શોભાયત્રા।ગણેસવાસ પેટા પંચાયત અને વલ્લભનઞર પેટા પંચાયત દ્વારા શહેરના મુખ્ય માગૉ મા કાઢવામાં આવી આ શોભાયાત્રનુ સ્વાગત કાયૅકુમ ગણેસવાસ પેટા પંચાયત દ્વારા આયોજન કરવામાં આવેલ
જેમા જામનઞર ભાજપ શહેર અધ્યક્ષ શ્રીવિમલભાઈ કગથરા અને પુવૅ ધારાસભ્ય અને મૈયર ‘અને રાષ્ટ્રીય સફાઈ આયોઞ ચેરમેનશ્શ્રીમનહરભાઈ ઝાલા શહેર મંત્રી શ્રીગોડલીયાભાઈ અને મંત્રી શ્રીનિશાંતભાઈ અગારા કોપરૅટૅર શ્રી શોભનાબેન પઠાણ અને ભાજપ સફાઈ કામદાર સેલના સંયોજક શ્રીજયંતિભાઈ ઝાલા સમાજ ના પટેલ શ્રીનવિનભાઈ એન વાધેલા પ્રમુખ શ્રીનવિનભાઈ એલ વાઘેલા શ્રી કે ડી પઠાણ રાજુભાઈ વાધેલા શ્રીઅશ્ચિનભાઈ શ્રીજઞદિશભાઈ શ્રીયુનિયન આગેવાન શ્રીહરિશભાઈ ચોહાણ પ્રમુખશ્રીમહેશભાઈ સોલંકી શ્રીઆર એસ વાધેલા શ્રીરમેશભાઈ કબીરા શ્રીરસિકભાઈ પઠાણ અને અન્ય ધણા સમાજના આગેવાનો ના શાલ અને ફૂલહાર થી સન્માન કરવામા આવ્યા જામનગરનો વાલ્મીકી સમાજે હષૅ ઉલ્લાસ અને વાજતે ગાજતે યુવાન ભાઈ બહેનો અને માતા પિતા સમાન વડીલો એ ઉજવણી કરેલ આ આયોજન સમાજના મહામંત્રી શ્રીમધુભાઈ વાળા અને ગણેસ વાસ પેટા પચાંયત ના પ્રમુખ શ્રી જવાભાઈ વાધેલા એે સફળ આયોજન કરેલ આને બને આગેવાનો એ તમામ મહેમાન ને આમંત્રીત કરીસ્વાગત કરેલ