ગાંધીધામ ચેમ્બર ભવનમાં ૧૦૦ થી વધુ સમાજ/સંગઠનોના આગેવાનો સાથે બેઠક યોજાઈ સંકુલના વિકાસને લગતા અનેક પ્રશ્નોની વણઝાર
ગાંધીધામ ચેમ્બરના પ્રમુખશ્રી તેજા કાનગડની અધ્યક્ષતામાં યોજાયેલ વિવિધ સમાજ/સંગઠનોના પ્રમુખ- હોદેદારોને આવકારતાં તેઓએ જણાવ્યું હતું કે ચેમ્બરના ૬૯ વર્ષના ભવ્ય ભૂતકાળ અને પુરોગામી હોદ્દેદારોના પરિશ્રમથી...