કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે લમ્પી રોગ અસરગ્રસ્ત ગૌધનની સારવાર અંગે માહિતી મેળવવા ગૌશાળાઓની મુલાકાત લીધી
મંત્રીશ્રી એ લમ્પી વાયરસ અસરગ્રસ્ત ગૌધનને આઈસોલેટ, વેકસિનેશન તેમજ ગૌશાળામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સૂચનો કર્યા ગૌધનની સંભાળ રાખવી સૌ કોઈની ફરજ છે :...