જામનગર જિલ્લાના હરિપર ગામે રૂ.૧૭૬.૮૯ કરોડના ખર્ચે સ્થપાયેલ ૪૦ મેગાવોટ સોલાર પી.વી.પ્રોજેક્ટની વિશેષતાઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૧૦ ઓક્ટોબરના રોજ ૪૦ મેગાવોટ ફોટોવોલ્ટીક ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્લાન્ટનું લોકાર્પણ કરશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૧૦ ઓકટોબરના રોજ જામનગર જિલ્લાની મુલાકાતે પધારનાર છે. જેઓ જિલ્લાના રૂ.૧૪૬૨ કરોડના ખર્ચે વિવિધ ૯ જેટલાં વિકાસકાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે....