નવાગામ, માતૃ આશીષ સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીના બે આરોપીઓને રુ ૩,૪૨,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર સીટી “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડ
જામનગર જીલ્લામાં ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા તથા અન્ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.ઝાલા સાહેબની સુચના...