કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મહાનગરપાલિકા કક્ષાનો રોજગાર નિમણૂક પત્રો તથા એપ્રેન્ટિસશિપ કરારપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો
કાર્યક્રમ અંતર્ગત ૧૮૩૭ યુવાઓને રોજગાર નિમણૂક પત્રો તથા ૧૪૫ યુવાઓને એપ્રેન્ટિસશિપ કરારપત્રો એનાયત કરાયાં યુવાઓને પોતાની લાયકાત તથા કાર્યક્ષમતા અનુસાર રોજગાર મળી રહે તે...