કોંગ્રેસ ના વૉર્ડ નં ૦૪ નાં કૉર્પોરેટ રચનાબેન નંદાણીયા દ્વારા પ્રાથમિક સુવિધાના લઈ ઉગ્ર રજૂઆત કરી
જામનગર મહાનગરપાલિકા ના વોર્ડ નં.૪ નગરસીમ વિસ્તાર માં આવેલ હાથણી બંધ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષો થી રોડ,લાઈટ,શૌચાલય અને પાણીની સુવિધા નથી.પાણીના ટાંકા આવેલ છે.પણ પાણીની...