ભોલેશ્વર જતા પદયાત્રીઓ માટે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પોતાના હાથ નાસ્તો બનાવ્યો, મહેક ગ્રુપ દ્વારા કેમ્પનું આયોજન
પવિત્ર શ્રાવણ મા છેલ્લા 25 વર્ષ થી ભોડેશ્વર મહાદેવ ના દર્શને પગ પાળા જતા યાત્રિકો માટે માનવતા ની મહેક ગ્રુપ દ્વારા ચા અને નાસ્તા ની...