સ્લમ વિસ્તારની દિકરીઓએ તિરંગાના પ્રતિક વાળી રાખડીઓ જાતે બનાવી કલેક્ટરશ્રી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને બાંધી રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી
રક્ષાબંધનનો તહેવાર એ ભાઈ બહેન વચ્ચેના અનોખા પ્રેમ અને લાગણીનો તહેવાર છે. આ તહેવારમાં ભાઈ તરફથી બહેનોને રક્ષણ આપવાની ખાતરી આપવામાં આવતી હોય છે અને...