આમ આદમી પાર્ટીની ખેડુતો માટે ગેરંટી અંતર્ગત દેવભૂમિ દ્વારકા અરવિંદ કેજરીવાલનો ખેડુત સંવાદ , પત્રકારમાં નારાજગી, સાથે મોટી સંખ્યામાં લોકો ભૂખ્યા તરસિયા પરત રહ્યાં..!
દેવભૂમિ દ્વારકા ખાતે આમ આદમી પાર્ટી ના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખેડુત સંવાદનું આયોજન કરવામાં આવે હતી જન સંવાદ માં હજારોની મેદની ઉમટી પડી...