રાંધણગેસના બાટલામાંથી ગેરકાયદેસર રિફિલિંગ કરી જાહેર જનતાના જીવને જોખમમાં મુકી તેનું વેચાણ કરતા ચાર ઈસમોને કુલ કી.રૂ.૩,૩૦,૬૫૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી.
એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પો.હેડ.કોન્સ.શોભરાજસિંહ જાડેજા તથા રાજેશભાઇ મકવાણા તથા અનિરૂધ્ધસિંહ ઝાલા નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે, ઉમતલીઅલી...