Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

શ્રી ભેસદડીયા હનુમાનજી મંદિર ખાતે શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ તથા શ્રી રામયજ્ઞ પોથી યાત્રાનો પ્રારંભ કરાયો…

શ્રી ભેસદડીયા હનુમાનજી મંદિર.ગામ, ભેસદડ ખાતે, શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ તથા શ્રી રામયજ્ઞ તા.13.05.2024 ના રોજ થી પોથી યાત્રા કથા નો પ્રારંભ અને તા.22.05.2024 ના રોજ કથા નો વિરામ.

શ્રી ભેસદડીયા હનુમાનજી મંદિર.ગામ.. ભેસદડ ખાતે અખિલબ્રહ્માંડ નાયક કરુણા સાગર શ્રી સીતારામજી તથા ભક્તરાજ શ્રી હનુમાનજી મહારાજ ની અસીમ કૃપાથી તથા પરમ પૂજ્ય શ્રી જાનકીદાસજી બાપૂ તથા શ્રી ગોપાલદાસજી બાપુ તથા મહંત શ્રી રમેશદાસજી બાપુ ના આશિવાદ થી ભેંસદડ ગ્રામજનો તથા સેવકગણ ના સહકાર થી પરમ પૂજ્ય મહંત શ્રી સુખદેવદાસજી મહારાજ ગુરૂ શ્રી રમેશદાસજી મહારાજ ની પ્રેરણા તેમજ પાવન સાનિધ્ય માં શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ તથા શ્રી રામયજ્ઞ નું આયોજન વેશાખ સુદ 6 ને સોમવાર તા.13.05.2024 થી વેશાખ સુદ 13 તા.22.05.2024 ને બુધવાર સુધી વ્યાસ પીઠ બિરાજમાન પૂજય શ્રી શંકરમહારાજ જોશી. ગરનીવાળા.રાજકોટ.બિરાજી ભક્તિરસ અને સંગીતમય વાણી દ્વારા રસપાન કરાવે છે.અને સંતો મહંતો નું આગમન તથા સ્વાગત સમારોહ તા.18.05.2024 ના શનિવાર નાં રોજ સવારે 10 કલાકે ભડારો મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો નું આગમન થયું હતું..અને કથા દરમ્યાન દરરોજ ધાર્મિક પાવન પ્રસંગો ની ભવ્ય ઊજવણી કરવામાં આવશે.
રિપોર્ટર, શરદ એમ.રાવલ, હડીયાણા.

Related posts

ટંકારા તાલુકા ઓફિસ અને તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવેલ.

બોર્ડના 90% પરિણામ, A-2 ગ્રેડ બે વિદ્યાર્થીઓ, પ્રથમ વર્ષે વાંકાનેરની જ્યોતિ વિદ્યાલયની જ્વલંત સફળતા..

રાતીદેવરી સરપંચની દાદાગીરીથી ગ્રામજનો ત્રાહીમામ.

Leave a Comment

टॉप न्यूज़