Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

ટીઆરબી જવાન અજય ચાવડાને રસ્તા પરથી મળેલ પાસબુક તેમજ ત્રણ હજર રૂપિયા પરત આપી માનવતા મહેકાવી..

કૃણાલભાઈ સંજયભાઈ ભાટી જેઓ વિસિપરા વાંકાનેરમાં રહેતા વ્યક્તિનું આજે સવારના એક્સિસ બેંક પાસેથી પસાર થતાં હોય ત્યારે પાસબુક તેમજ ત્રણ હજાર રૂપિયા રોકડા રસ્તા પર પડી ગયેલ ત્યારબાદ અજય ચાવડા ટીઆરબી જવાન પણ ત્યાંથી થોડા સમય અંતરે એક્સિસ બેંક પાસેથી પસાર થતી વખતે તેના ધ્યાને પાસબુક અને ત્રણ હજાર રૂપિયા રોકડા આવતા ત્યાં ઉભા રહિને તે પાસબુક અને પૈસા તેમના દ્વારા લઇ લેવામાં આવે છે અને તેમનો પોઇન્ટ હાઇવે જકાત નાકે હોય ત્યાં જઈને ટ્રાફિક જમાદાર ભોજરાજસિંહને સમગ્ર ઘટના જણાવતા ભોજરાજસિંહ દ્વારા મૂળ માલિકને શોધી કાઢેલ અને તેઓ હાજર ન હોય તેમના ભાઈને બોલાવી ટીઆરબી જવાન ચાવડા અજય મોહનભાઈના હસ્તે પાસબુક અને ત્રણ હજાર રૂપિયા મૂળ માલિકના ભાઈને આપવામાં આવેલ જે ખુબજ સરહનીય અને માનવતાને મહેકાવતું કાર્ય જોઈ ટ્રાફિક જમાદાર ભોજરાજસિંહ દ્વારા ટીઆરબી જવાન અજય ચાવડાની ઈમાનદારીને ધ્યાને લઈ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

 

Related posts

વાંકાનેર : વાકીયા -1 ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી અબ્દુલભાઈ આહમદભાઈ માથકીયાના અણધડ વહીવટ સાથે ઉઘાડી લુટ.

ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સાવડી માં વિશ્વ હાઇપરટેન્શન ડે ની ઉજવણી કરાઈ.

પરષોતમભાઈ સોલંકી ના 64 માં જન્મદિવસની ઉજવણી રમેશભાઈ મકવાણા દ્વારા વાંકાનેર ખાતે કરાઈ…

Leave a Comment

टॉप न्यूज़