Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

આજે વાંકિયા ગામના આશાન ગ્રુપ વાળા “મુકા”નો જન્મદિવસ…

આજે વાંકાનેર તાલુકાના વાંકીયા-3 ગામમાં રહેતા શેરસિયા મુકમુદીન હસનભાઇ ઉર્ફે મુકા નો જન્મદિવસ છે.

મુકમુદીન રેતી સપ્લાયના બિઝનેસ સાથે સંકળાયેલ છે તેઓ વાંકાનેરમાં ગુલશન પાર્ક માં આસાન સપ્લાયર નામની પેઢી ચલાવી રહ્યા છે તેમનું રેતીની દુનિયામાં મોટું નામ છે. તેમજ હોટલ વ્યવસાયમાં પણ સારી એવી સફળતા મેળવી પોતાની આગવી ઓળખ ઉભી કરી છેમુકમુદીન શેરસીયા પોતે ગામમાં તેમજ વ્યવસાયિક ક્ષેત્રમાં ખૂબ સારા સંબંધ ધરાવે છે આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રો, સગા, સંબંધીઓ, સ્નેહીઓ, તેમજ પરિવારજનો દ્વારા જન્મદિવસની શુભેચ્છા તેમના મોબાઈલ નંબર 7600884954 પર પાઠવી રહ્યા છે.

ગુજરાત દર્શન સમાચાર ટીમ તરફથી મુકમુદીનને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવવામાં આવે છે…

Related posts

ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સાવડી માં વિશ્વ હાઇપરટેન્શન ડે ની ઉજવણી કરાઈ.

પરસોત્તમ રૂપાલા નિવેદન મુદ્દે પાલીતાણા ક્ષત્રિય સમાજ દ્વારા રેલીનું આયોજન કરાયું પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ મુદ્દે ટિપ્પણી જનક ભાષણ મુદ્દે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યોં હતો…

Gujarat Darshan Samachar

જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણીએ અમિત શાહને મેસેજ આપ્યો કે ભાજપમાં બધાં પગલુંછણીયા નથી

Leave a Comment

टॉप न्यूज़